હું બિલકુલ ઠીક છું,ગભરાશો નહીં...NCP સાંસદનું તેમની સાડીમાં આગ લાગ્યા બાદ નિવેદન

2023-01-15 19

મહારાષ્ટ્રના પુણેમાં એક ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગી હતી. જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે સુપ્રિયાનું નિવેદન થોડા સમય પછી આવ્યું હતું. તેમણે કહ્યું કે તે સુરક્ષિત છે અને દરેકને ચિંતા ન કરવાની અપીલ કરી છે.

Videos similaires