રાજ્યમાં ઉત્તરાયણે ઈમરજન્સીના 3744 કેસ

2023-01-15 3

ઉત્તરાયણમાં ઈમરજન્સીના કેસ વધ્યા છે. દોરી વાગવાના સૌથી વધુ બનાવ અમદાવાદમાં બન્યા છે. દોરીના કારણે 37 લોકો ઘવાયા છે. રાજ્યમાં ઉત્તરાયણે ધાબેથી પડવાના 251 કેસ નોંધાયા છે. તો અન્ય સમાચારમાં કોલીયાદમાં વીજ કરંટથી યુવાનનું મોત થયું છે. રાજકોટમાં 100થી વધુ પક્ષીઓ દોરીથી ઘાયલ થયા છે. તો પોરબંદરના સાઉન્ડ સિસ્ટમના ગોડાઉનમાં આગ લાગી છે.