કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે

2023-01-15 52

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. તેમજ અમિત શાહ લોકસભા વિસ્તારને ભેટ આપશે. જેમાં મોટી આદરેજ ગામે

વિકાસ કાર્યોની ભેટ આપી વિવિધ કામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે. તથા અમદાવાદમાં સ્કાઉટ ગાઇડ ભવનના રૂમોનું લોકાર્પણ કરશે.

Videos similaires