જમ્મુ-કાશ્મીરના ગુરેઝમાં હિમપ્રપાત, 12 જિલ્લાઓને એલર્ટ કરાયા

2023-01-14 19

શિયાળાની હિમવર્ષા વચ્ચે જમ્મુ-કાશ્મીરના 12 જિલ્લાઓને હિમપ્રપાતને લઈ ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ઉત્તર-મધ્ય ભાગમાં છેલ્લા 48 કલાકમાં ત્રણ વખત હિમપ્રપાતની ઘટનાઓ બની છે. 14 જાન્યુઆરીના રોજ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.