દિલ્હીમાં ફરી કાંઝાવાલા જેવી ઘટના, યુવકને ટક્કર મારી અડધો કિમી સુધી ઢસડ્યો

2023-01-14 39

દિલ્હીના લોકો કાંઝાવાલાની ઘટનાને હજુ ભૂલ્યા નથી ત્યારે રાજધાનીમાં હિટ એન્ડ રનની એક નવી ઘટના સામે આવ્યી છે. જેમાં એક કાર સવારે યુવકને ટક્કર મારી હતી. આ પછી તે યુવકને કારના બોનેટ પર અડધો કિલોમીટર સુધી ઢસડ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટના દિલ્હીના રાજૌરી ગાર્ડનની છે.

Videos similaires