CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણના પર્વની નવા તળિયાની પોળમાં કરી ઉજવણી

2023-01-14 60

આજે સમગ્ર દેશ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યુ છે. ત્યારે અમદાવાદમાં પોળનો પતંગોત્સવ ખુબજ લોકપ્રિય છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણના પર્વની નવા તળિયાની પોળમાં કરી ઉજવણી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવીને કરી ઉજવણી, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ રહ્યા ઉપસ્થિત. દરિયાપુર નવા તળિયાની પોળમાં CMએ કાર્યકર્તાઓ વચ્ચે આવીને તેમને આ ઉલ્લાસ ભર્યા તહેવારની શુભેચ્છા પાઠવી હતી

Videos similaires