શહેરમાં વ્યાજખોરો સામે અમદાવાદ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ
2023-01-13
4
અમદાવાદમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં શહેરમાં 24 ગુના નોંધવામાં આવ્યા છે. 50 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી 19 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી.