અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર યોજાશે સ્પર્શ મહોત્સવ

2023-01-13 21

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે સ્પર્શ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. જેમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર

સ્પર્શ મહોત્સવ યોજાશે. તેમાં શતાબ્દી મહોત્સવ બાદ વધુ એક ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આચાર્ય દેવ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજાના પુસ્તકનું વિમોચન

થશે.