પલસાણાના વાંકાનેડા ગામમાં ગોઝારી ઘટના બની
2023-01-13
62
સુરતમાં પાંચમા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત થયુ છે. જેમાં 12 વર્ષીય કિશોર નીચે પટકાયો હતો. તેમાં પલસાણાના વાંકાનેડા ગામમાં આ ગોઝારી ઘટના બની છે.
એક ધાબેથી બીજા ધાબે પતંગ લૂંટવા જતા કિશોર નીચે પટકાતા મોત થયુ છે.