પોલીસની હપ્તા બાજીથી ચાઈનીઝ દોરી વેચનારને મોકળું મેદાન

2023-01-13 42

નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવકનું મોત થયુ છે. તથા અમદાવાદમાં મહિલાને દોરીથી ઈજા થઇ છે. તેમજ હાલોલ અને દાહોદમાં બે યુવકોના ચાઈનીઝ દોરીથી ગળા કપાયા છે. જેમાં
હાઈકોર્ટના ઠપકા છતાં પોલીસની હપ્તાખોરીના પાપે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યાં છે. પોલીસ હપ્તા ખાઈને ચાઈનીઝ દોરી વેચનારને મોકળું મેદાન આપે છે.

Videos similaires