ઉધના વિસ્તારમાં ફર્નિચરના વેપારીના આત્મહત્યા મામલો

2023-01-12 32

સુરતમાં ફર્નિચરના વેપારીના આત્મહત્યા મામલો સામે આવ્યો છે. આત્મહત્યા પહેલાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં રાજસ્થાની ભાષામાં પરિવારની માફી માગી રહ્યો છે. પૈસા માટે અસહ્ય ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

Videos similaires