ગયા વર્ષે શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકનું અવસાન થયું હતું

2023-01-12 23

ભાવનગરમાં ગયા વર્ષે શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનુભાઈ કાનજીભાઈ જેઠવાનું પતંગની દોરીથી ગળું કપાવવાથી દુઃખદ નિધન થયું હતું. જેને લઈને ભાવનગર અને પાલીતાણા સંવેદના પરિવાર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.