રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી 500થી વધુ લોકોએ આપઘાત કર્યો છે. તથા છેલ્લા 5 વર્ષમાં 512 લોકોએ આપઘાત કર્યો છે. છેલ્લા 2 વર્ષમાં
વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓમાં મોટો વધારો થયો છે. તેમજ વર્ષ 2017માં કુલ 74 લોકોએ આપઘાત કર્યો હતો.