બેબી ABએ SA20 લીગમાં મચાવી ધૂમ, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

2023-01-11 22

દક્ષિણ આફ્રિકાની SA20 લીગ શરૂ થઈ ગઈ છે. લીગની પહેલી જ મેચમાં ડેવાલ્ડ બ્રેવિસે ધમાકેદાર ઇનિંગ્સ રમીને ઘણી પ્રશંસા મેળવી છે. બ્રેવિસની શાનદાર ઇનિંગ્સના આધારે MI કેપટાઉને પાર્લ રોયલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. પાર્લની કપ્તાની ડેવિડ મિલર કરી રહ્યો છે જ્યારે કેપટાઉન ટીમમાં આ જવાબદારી રાશિદ ખાનના ખભા પર છે.

Videos similaires