રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો

2023-01-11 30

રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. જેમાં મોટાભાગના શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ છે. તથા અમદાવાદમાં 14 ડિગ્રી, નલિયામાં 10 ડિગ્રી તાપમાન છે. તેમજ પર્યટન

સ્થળ માઉન્ટ આબુમાં તાપમાન 2.5 ડિગ્રી છે. અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.