મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા વોટ્સ એપ નંબર જાહેર

2023-01-10 89

રાજ્યની જનતા મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી શકશે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ થઈ શકશે. તેમજ મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા વોટ્સ એપ નંબર જાહેર કરવામાં

આવ્યો છે. વોટ્સ એપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક કરી શકાશે.

Videos similaires