જામનગરમાં રશિયન પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

2023-01-10 4

આખી રાત પ્લેનનું ચેકિંગ કરાયું પણ બોમ્બ હોવાની અફવામાં કંઈ સામે આવ્યું નથી. અન્ય સમાચારમાં રાજકોટમાં ચૂટણી રિટર્નિંગ ઓફિસર્સની બેઠક યોજાઈ, અન્ય સમાચારમાં રાજકોટમાં નગરસેવકનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. તો રાધનપુરના એમએલએ લવિંગજી ગરબે ઘૂમ્યા હોવાનું સામે આવ્યું છે. અન્ય સમાચારમાં બોરસદમાં યુવકની હત્યા કરાઈ છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires