સુરતમાં લવજેહાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું

2023-01-10 68

સુરતના ઉધનામાં યુવકની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં લવજેહાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. તેમાં લવજેહાદમાં શાકીર નામના શખ્સની હત્યા થઇ છે. એક યુવતી

માટે 3 યુવકો વચ્ચે બબાલ થઇ હતી. તેમાં દેવ પાટીલ, ઓમ પાટીલ અને શાકીર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.