અમદાવાદ જિલ્લામાં છેલ્લાં 1 વર્ષથી ફરજ પર હાજર ન રહેતા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ખોટી હાજરી અને પ્રોત્સાહન આપનાર P.I. ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 14 જેટલા પોલીસ કર્મી જિલ્લા બહાર રહેતા અને ફરજ પર કામ ન કરતા હોવાનુ તપાસમાં સામે આવ્યું છે.