ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

2023-01-09 35

ગુજરાત સરકાર ભ્રષ્ટાચારને ડામવા માટે બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ હવે આરટીઓમાં લાગુ કરશે. ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Free Traffic Exchange

Videos similaires