નડિયાદમાં આજથી શરૂ થયેલ વ્યાજખોરો સામે ખાસ ડ્રાઈવ
2023-01-09
17
નડિયાદમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે પોલીસે તખ્તો તૈયાર કર્યો છે. નડિયાદમાં જિલ્લા કક્ષાનો લોક દરબાર આગામી 11મી જાન્યુઆરીના રોજ યોજાશે. નાના વેપારીઓ હાજર રહી પોલીસ તંત્ર સાથે ખુલીને વાત કરશે.