APMCના સંચાલકો દ્વારા ખેડૂતોને જાકારો આપતો વિડીયો વાયરલ

2023-01-09 18

જાફરાબાદના ટીંબી ગામે APMCમાં કપાસ ભાવો ઓછા મળતા ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પરસેવો પાડી પાક ઉત્પાદનના ભાવ ન મળતા ખેડૂતો દ્વારા રજુઆત કરતા APMCના સંચાલકો દ્વારા ઉગ્ર સ્વરે ખેડૂતો સાથે અન્યાય સામે અવાજ ઉઠાવતા APMCના સંચાલકો દ્વારા ધરતીપુત્રોને ઉગ્ર સ્વરે જાકારો આપતા વિડીયો વાયરલ થયા હતા.

Videos similaires