ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે પવન સારો રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર પવન એક જ દિશામાં રહેશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર જોવા મળશે. આ દિવસે ઠંડી વધવાની શક્યતા રહેશે. અન્ય સમાચારમાં સુરતમાં 24 કલાકમાં 3 હત્યા જોવા મળી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પતંગરસિકોનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થયું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.