GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી
2023-01-09
23
રાજકોટમાં GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષાના મુદ્દે ગઈકાલે GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાઈ હતી. તેમાં પરીક્ષામાં 55 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતા. જેમાં જુનાગઢમાં 65
ટકા, જામનગરમાં 60 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતા.