PM મોદી ઈન્દોરના પ્રવાસે, પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેશે

2023-01-09 7

પીએમ મોદી આજે ઈન્દોર જશે. પીએમ મોદી પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેશે. ગઈકાલે ઈન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલનનો પ્રારંભ થયો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું તેઓ વાઈબ્રન્ટ શહેર ઈન્દોર જવા આતુર છે.