આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે

2023-01-09 64

ગુજરાતમાં ફરી કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તેમજ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટાડાની શક્યતા છે. તથા અમદાવાદમાં

તાપમાનનો પારો 15 ડિગ્રી નોંધાયો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 14 અને રાજકોટમાં 15 ડિગ્રી તથા ભુજમાં તાપમાન 11 ડિગ્રી, નલિયામાં 10 ડિગ્રી રહ્યું છે.