વ્યાજખોરોના આંતકને ડામવા માટે હાલ કાર્યવાહી ચાલુ

2023-01-08 31

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના આંતકને ડામવા માટે હાલ કાર્યવાહી ચાલુ છે તે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનની ખૂબ જ સરહાનીય કામગીરી સામે આવી હતી.

Videos similaires