અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજીક તત્વોનો આતંક
2023-01-08
59
અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જેમાં મોડી રાત્રે શખ્સોએ હથિયારો સાથે આતંક મચાવ્યો છે. રોડ પર જતા લોકોને રોકી હથિયારો બતાવી
ધમકાવ્યા હતા. તથા નશામાં ધૂત શખ્સોએ ગાડીઓમાં તોડફોડ કરી છે.