GPSCની વર્ગ 1-2ની પરીક્ષામાં આજે એક જ દિવસમાં બે પેપર

2023-01-08 13

GPSCની વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાશે. જેમાં રાજ્યના 21 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 1.61 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. તથા વર્ગ 1ની 32 જગ્યાઓ

માટે પરીક્ષા યોજાશે. તથા વર્ગ 2ની 70 જગ્યાઓ સાથે કુલ 102 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે.