ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત આજે જોશીમઠની મુલાકાત લેશે

2023-01-08 16

ઉત્તરાખંડનું જોશીમઠ હાલમાં મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. જેથી વધુ 11 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા.. જોશીમઠમાં હાલ દિવાલોમાં તિરાડ પડી રહી છે. જમીન ડૂબી રહી છે. મકાનો ફૂટીને પાણી વહી રહ્યા છે.જેના કારણે લોકો પોતાના ઘર બચાવવા માટે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર અને કોર્ટ પાસે પોતાના ઘર બચાવવા માંગ કરી રહ્યા છે...

Videos similaires