સૂર્યાએ ફટકારી એવી સિક્સ કે જોઈને તમે પણ ચોંકી જશો

2023-01-07 51

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની સિરીઝની આખરી T20 મેચમાં ભારતનો સ્ટાર બેટ્સમેન સૂર્યા ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. મેદાન પર ફોર અને સિક્સરનો વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સૂર્યાએ એક એવી સિક્સ ફટકારી છે જોઈને તમે પણ ચોંકી જશો.

Videos similaires