રાજકોટમાં ભારત-શ્રીલંકાના ખેલાડીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું

2023-01-07 7

આજે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાશે. આ પહેલા શુક્રવારે બંને દેશની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. અહીં હોટેલમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના પ્રિય ક્રિકેટર્સને જોવા માટે ક્રિકેટપ્રેમીઓનો પણ જમાવડો જોવા મળ્યો હતો.

Videos similaires