બાંગ્લાદેશ પ્રવાસ પર ODI શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા હવે વાપસી કરવા માટે તૈયાર છે. તેણે જિમમાં પરસેવો પાડતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા ડાન્સ પણ કરતો જોવા મળી રહ્યો છે. શ્રેણીની પ્રથમ ODI 10 જાન્યુઆરીએ રમાશે.