બેંગલુરૂમાં મંદિરના પુજારી પર મહિલા થુંકતા ઢોર માર માર્યો, ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

2023-01-07 19

જોકે, મહિલાએ 5 જાન્યુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ કહ્યું કે મંદિરમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને મંદિરની બહાર ખેંચી લેવામાં આવી હતી. આ પછી પોલીસે આરોપી કર્મચારી વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 323, 324, 504, 506 હેઠળ એફઆઈઆર નોંધી છે.

Videos similaires