સિંગર કૈલાસ ખેર હાલમાં ગુજરાતની મુલાકાતે છે અને તેઓએ હીરાબાના પરિવારની પણ મુલાકાત લીધી હતી. આ સમયે તેઓએ પરિવાર સાથે ભજન કીર્તનમાં ભાગ લીધો હતો. અન્ય સમાચારમાં પોલીસે 9 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે તો પરિવારના 8 લોકોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. સુરતના સમાચારની વાત કરીએ તો સુરતમાં નવી સિવિલનું જૂનું બિલ્ડિંગ જર્જરિત થયું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.