રાજકોટમાં શિક્ષણ થયું 'શર્મસાર', બાળકીઓ પાસે મજૂરી કરાવવાનો વીડિયો વાયરલ

2023-01-07 24

રાજકોટની કોઠારિયાની નારાયણ નગર શાળામાં વિદ્યાર્થીઓની પાસે મજૂરી કરાવવાની ઘટના સામે આવી છે. શિક્ષકો,સંચાલકો,આચાર્યની હાજરીમાં બાળકીઓ પાસે શ્રમકામ એટલે કે મજૂરી કરાવવામાં આવી છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.