હળવદઃ ઈચ્છા મૃત્યુની માંગ કરતાં 9 વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરાઈ

2023-01-07 16

હળવદમાં ઈચ્છા મૃત્યુની માંગ કરનારા 9 વ્યાજખોર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. નવા માલણીયાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ કેસમાં મૃતકના દીકરાએ પોલીસ ફરિયાદ કરી હતી. મૃતકના મોત બાદ પરિવારના સભ્યોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

Videos similaires