ઠંડી અને ગાઢ ધુમ્મસથી ઉત્તર ભારત બેહાલ, IMDએ જાહેર કર્યુ એલર્ટ

2023-01-07 8

આજે દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે અહીં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે હવામાન વિભાગ (IMD) એ ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMDના નવા નોટિફિકેશન મુજબ, દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 50 થી 200 મીટર સુધીની હોઈ શકે છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Free Traffic Exchange

Videos similaires