વહેલી સવારે ભૂકંપ આવવાના કારણે અને સાથે જ ઠંડીના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે.