સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી કાઈટ ફેસ્ટિવલની શરૂઆત થશે
2023-01-06
18
અમદાવાદમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ પતંગ મહોત્સવની શરૂઆત કરાવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી કાઈટ ફેસ્ટિવલની શરૂઆત કરાવવામાં આવશે.