ભારત-શ્રીલંકાના ખેલાડીઓનું રાજકોટમાં આગમન, આવતીકાલે T20ની રમઝટ જામશે

2023-01-06 41

આવતીકાલે સાંજે 7 વાગ્યે રાજકોટના ખંઢેરી મેદાન પર ભારત અને શ્રીલંકાની T20 મેચમાં સામસામે ટકરાવવાની છે. 3 મેચોની શ્રેણીમાં બન્ને ટીમો એક-એક મેચ જીતી છે. શુક્રવારે બપોરે જ બંને ટીમ વિશેષ ફ્લાઇટમાં રાજકોટ આવી પહોંચી હતી.