અમેરિકામાં દર્દનાક કિસ્સોઃ પરિવારના 7 લોકોની હત્યા

2023-01-06 6

અમેરિકાના ઉતાહમાં એક પરિવારના 5 બાળકો સહિત 8 લોકોની બુધવારે પોતાના ઘરમાં હત્યા કરાઈ અને તેમના મૃતદેહ મળ્યા. તેમના શરીર પર ગોળીના નિશાન હતા. તેમના મોતની પાછળનો ખુલાસો કરતા પોલીસે કહ્યું કે પારિવારિક વિવાદ બાદ વ્યક્તિએ પોતાની પત્ની, માતા અને બાળકોને ગોળી મારી અને પછી પોતાને પણ મોતને ઘાટ ઉતાર્યો. ઈનોક શહેરના પ્રશાસનિક અધિકારીએ કહ્યું કે મૃતક પરિવારને દશ્રિણી ઉતાહમાં ઘણા લોકો જાણતા હતા અને તેમના મોતના સમાચારથી આખું શહેર અચંબિત છે.

Videos similaires