દિલ્હી અંજલિ કેસમાં છઠ્ઠી ધરપકડ, કારનો માલિક આશુતોષ ઝડપાયો

2023-01-06 101

દિલ્હીના કાંઝાવાલા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અંજલિ કેસના છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આશુતોષની બલેનો કાર છે, જેના કારણે અંજલિનો અકસ્માત થયો અને તેને 12 કિમી સુધી ઢસડીને લઇ જવામાં આવી. એટલું જ નહીં, તેણે કાર અમિતને આપી હતી, પરંતુ તે આ વાત પોલીસથી છુપાવતો હતો.