વડોદરાથી નિકળેલી વિન્ટેજ કાર રેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચી

2023-01-05 20

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ હતી. 75 વિન્ટેજ-હેરિટેજ કાર્સની એન્ટ્રી અને જમાવડાએ પર્યટકોમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું.

Videos similaires