રાજ્યમાં 5 જદિવસ વાતાવરણ સૂકું રહેશે

2023-01-05 9

ભાજપની રાષ્ટ્રીય કારોબારી અગાઉ મળશે બેઠક અને અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સાથે સુરતની ટ્રાફિક સમસ્યા હલ કરવા મેયર મેદાને, રેલ્વે સ્ટેશનની આસપાસની લારીઓ હટાવાઈ. અન્ય સમાચારમાં શેત્રુંજ્ય પર્વત પર તોડફોડ કરનારા ઝડપાયા. તો અન્ય સમાચારમાં કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીને સજા અપાશે. આ સાથે જ ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં 5 જદિવસ વાતાવરણ સૂકું રહેશે.