કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા પર છે. આ દરમિયાન તેમનો એક યુવતી સાથે ડિનર કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.