ભારત-શ્રીલંકા વચ્ચે ખંઢેરી સ્ટેડિયમ ખાતે 7 જાન્યુઆરીએ T-20 મેચ રમાશે. આ સમયે કોરોનાને લઈને ક્રિકેટ એસોસિયેશને ખાસ અપીલ કરી છે. એસોસિયેશને દર્શકોને અપીલ કરી છે કે લોકો ખાસ કરીને માસ્ક પહેરીને મેચ જોવા આવે. મેચની ટિકિટ પાછળ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિય્શન દ્વારા માસ્ક પહેરીને આવવાની અપીલ કરાઈ છે.