રાજકોટમાં જુગાર રમતી 10 મહિલાઓ ઝડપાઈ

2023-01-05 15

રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે આવેલા પારિતોષ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 601માં જુગાર રમાતો હતો. માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ મથકે અહીં દરોડા પાડ્યા હતા. આ સમયે એકસાથે 10 મહિલાઓની ઘરપકડ કરવામાં આવી.

Videos similaires