સતત બીજા દિવસે યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ
2023-01-05 4
રાજ્યમાં ઠંડીનું મોજું ચોતરફ જોવા મળી રહ્યું છે. આજે સતત બીજા દિવસે પણ યાત્રા ધામ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. ફેરી બોટ સર્વિસના સંચાલકોએ નિર્ણય લીધો છે કે ભારે પવનના કારણે આ સર્વિસ યાત્રિકો માટે બંધ કરવામાં આવી છે.