રાહુલે આથિયા સાથે ફોટો ન પડાવ્યો, અભિનેત્રીએ ફરીને જોયું, પણ...

2023-01-04 11

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી તાજેતરમાં દુબઈમાં નવું વર્ષ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યા હતા. આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું, જ્યાં પાપારાઝીની વિનંતીઓ પછી પણ રાહુલે આથિયા સાથે ક્લિક કરવાનો ઇનકાર કર્યો હતો.

Videos similaires